Thursday, 9 August 2018

અદ્દભુત ક્ષણ

આજે શાળામાં બાળકો સાથે રહીને માટીની પણ મજા હોય છે એ હકીકત નો અનુભવ કરવાનો મોકો મળ્યો.બાળકોએ માટીમાં બનાવેલી ભાત તમે જોઈને ખુશ થઈ જશો.
કોઈ બાળકે પોતાના પગની પ્રિન્ટ તો કોઈએ મીનડી(બિલાડી)ના પગની પ્રિન્ટ,કોઈએ પોતાના હાથની પ્રિન્ટ તો કોઈએ જનાવરના પગની પ્રિન્ટ બનાવી.



ખરેખર બાળકો અદભુત હોય છે.બાળકો પણ કલાકાર હોય છે.

#છોટી બાતેં
#chhoti vaate
#छोटी बातें

No comments:

Post a Comment