Wednesday, 7 March 2018

અનોખી શક્તિ

                              કરલે તું સબ અપની મરજી
                              હોગા વહી જો ખુદાકી મરજી

માણસને અભિમાન હોય છે કે મારા જેવું કોઈ ના કરી શકે,હુજ માણસને ગમે તે રીતે ફેરવી લઉ પણ માણસ ને સમજ નથી કે ભગવાન એને ફેરવસે ત્યારે એને કોઇ નહિ બચાવી શકે.
દરેક મનુષ્યમાં ભગવાને આંતરિક શક્તિ મુકેલી હોય છે.એ શક્તિને ઓળખવાની હોય છે.એ શક્તિ દ્વારા આગળ વધવું જોઈએ.
બાળકોમાં પણ અકલ્પનિય શક્તિ રહેલી હોય છે જેને શિક્ષક અને શાળા દ્વારા બહાર લાવવા ની તક પ્રાપ્ત થાય છે
'મારી શાળા’ ના બે વિદ્યાર્થી ઓ મા એક અદભુત શક્તિ રહેલી છે. આજ એક નવા પ્રયોગ દ્વારા આપની સાથે બ્લોગ માં નવો લેખ  અપડેટ કર્યો છે જેમાં અત્યાર સુધી માત્ર ઇમેજ આવતી હતી અને આજે વિડિઓ ઉપલોડ કર્યો છે.જેમાં બે બાળકોએ પક્ષીઓના અવાજમાં બોલે છે .જે આપ નીચે આપેલી લિંક પર વીડિયો માં જોઈ શકો છો.




#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

1 comment: