કરલે તું સબ અપની મરજી
હોગા વહી જો ખુદાકી મરજી
માણસને અભિમાન હોય છે કે મારા જેવું કોઈ ના કરી શકે,હુજ માણસને ગમે તે રીતે ફેરવી લઉ પણ માણસ ને સમજ નથી કે ભગવાન એને ફેરવસે ત્યારે એને કોઇ નહિ બચાવી શકે.
દરેક મનુષ્યમાં ભગવાને આંતરિક શક્તિ મુકેલી હોય છે.એ શક્તિને ઓળખવાની હોય છે.એ શક્તિ દ્વારા આગળ વધવું જોઈએ.
બાળકોમાં પણ અકલ્પનિય શક્તિ રહેલી હોય છે જેને શિક્ષક અને શાળા દ્વારા બહાર લાવવા ની તક પ્રાપ્ત થાય છે
'મારી શાળા’ ના બે વિદ્યાર્થી ઓ મા એક અદભુત શક્તિ રહેલી છે. આજ એક નવા પ્રયોગ દ્વારા આપની સાથે બ્લોગ માં નવો લેખ અપડેટ કર્યો છે જેમાં અત્યાર સુધી માત્ર ઇમેજ આવતી હતી અને આજે વિડિઓ ઉપલોડ કર્યો છે.જેમાં બે બાળકોએ પક્ષીઓના અવાજમાં બોલે છે .જે આપ નીચે આપેલી લિંક પર વીડિયો માં જોઈ શકો છો.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें
Best one nice video
ReplyDelete