Saturday 11 May 2019

Happy mother's day 2019

માઁ..........
શબ્દ સાંભળતાજ રોમ રોમ માં ખુશી નો અહેસાસ વ્યાપી જાય છે.

હમણાં ન્યૂઝપેપર મા આવ્યું હતું કે મા વિશે એક વાક્ય માં લખો અને વિજેતા ઇનામ મેળવો.
આ વાંચી ને હું મા વિશે લખવા બેઠી તો મને સમજાયુકે મા વિશે એક વાક્યમાં લખવું એ અશક્ય છે.મા ના ગુણ એટલા બધા છે કે એને લખવા બેસીએ તો કદાચ આખી જીંદગી ઓછી પડી જાય. માઁ તારા આશીર્વાદ મને મળતા રહે અને તારા પ્રેમનું આવરણ હંમેશા મારી આસપાસ રહે.મારા જીવન માં હંમેશા તારો સાથ મળતો રહે એ સાથે happy mother’s  day Ma

     
મારા જીવનમાં આવનાર અત્યાર સુધીની બે માતા છે  તમને થશે કે હજી બીજી કઈ માઁ બાકી છે તો હા હું મારી છોટી માઁ ને ના ભૂલી શકું.

હા એ મારા કાકી છે પણ એમનો મારા જીવન માં આવેલ દરેક પ્રસંગમાં મા તરીકે ની ફરજ મા ક્યારેય ઓછું આવવા દીધું નથી.મારી સગી માતાએ જેટલું મારા માટે કરયુ છે એટલું જ મારી છોટી મા એ કર્યું છે.મારા મનની વાત પણ હું મારી છોટી મા ને વિના સંકોચે કહી શકું છું.
લવ યુ ઓલ my mother’s
Happy mother’s day
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें



No comments:

Post a Comment