પ્રિય મિત્રો,
છોટી બાતેં - 365 પૂર્ણ થઈ ચૂક્યા છે.આપ સર્વે મિત્રો એ મને સહકાર આપ્યો એ બદલ આપ સર્વે નો આભાર.
छोटी बातें ની આ એક વર્ષ ની સફર ખુબજ યાદગાર છે.ક્યાંક સુખ તો ક્યાંક દુઃખ પણ યાદ છે.હા...પરંતુ હમેશા કૈક નવું જ જાણવા અને શીખવા મળ્યું છે.આ સફર થી પણ સુંદર આ આવનાર વર્ષ બનાવવા માટે આપ સર્વે ની મદદની જરૂર છે.
હવે છોટી બાતેં...જ નામ થી આપણે મળીશું કે પછી કોઈ બીજું નામ આપવું છે, આ માટે તમારા બધાનું મંતવ્ય આવકાર્ય છે.આપ whatsapp દ્વારા મને તમારું મંતવ્ય જણાવી શકો છો.
હું રાહ જોઇશ....આપના મંતવ્યની

No comments:
Post a Comment