ટીચર્સ ડે નિમિતે મારા સર્વે ગુરુજનોને મારા વંદન.
મારા મત મુજબ અનુભવ એ આપણો સર્વશ્રેષ્ઠ ગુરુ છે.
એની યાદ માં ....
હું શિક્ષક છું.
હું સર્જક છું.
ખૂદ ને મૂન્જાવાર માનું છું.
નવા નવા પ્રયોગથી બાળક રીજાવી જાણું છું.
હું ચીતરું છું,ચીતરી ચઢશે,એવું ચીતરાવી જાણું છું.
અવનવું ચિતરનાર ને સર્જન હાર બનાવી જાણું છું.
હું શિક્ષક છું.
હું સર્જક છું.
છે બસ ભાડું નથી,ક્યા જાઉં એ વાત વિચારું છું.
છતાં વર્ગખંડ માં સાત ખંડ ભણાવી જાણું છું.
હું શિક્ષક છું.
હું સર્જક છું.
મારા જીવતરના પાનામાં લીટી બે લીટી કોઈ ભલેન લખે,
એ આસ વિના હું દુનિયાનો ઇતિહાસ ભણાવી જાણુંછું.
હું શિક્ષક છું.
હું સર્જક છું.
#છોટી બાતેં
#chhoti maate
#छोटी बातें
Surely
ReplyDelete