Thursday, 28 June 2018

अच्छी सोच

🌷બધી મોટી-મોટી
    "હસ્તીઓ" કરતા
    તમારી વચ્ચે "હસતી"
     વ્યક્તિ ને મહત્વ વધારે આપો.
♥️જે તમને સમજે છે, તેને તમારી કોઇપણ ચોખવટની જરુર નથી..

   અને જે તમને જ નથી સમજતા, તે તમારી ચોખવટને શું         સમજશે..!!?"
♥️આજે વરસાદ થયો ને કાનમાં એટલું કહી ગયો.....કે ....,

કોઈ ની ગરમી કાયમ રહેતી નથી

ભલે ને પછી એ  ' સુરજ '  કેમ ના હોય !!

No comments:

Post a Comment