Tuesday, 22 May 2018

ચાલો નીપા ને જાણીએ.....

                
આમતો મારા નામ નો મીનિંગ flower એટલે કે ફૂલ થાય છે.પણ આજે મને એક મિત્ર એ પેપર કટીંગ મોકલ્યું.જેમાં નીપા નામ કઈક નવી જ અને ભયાનક રીતે જોવા મળ્યું.
હા નીપા નામનો વાયરસ જેને કેરળ માં આતંક મચાવી દીધો છે.વિશ્વની આરોગ્ય સંસ્થાએ નીપા ને ટોપ ten જીવલેણ વાઇરસ માં સામેલ કર્યો છે.આ વાઇરસનો ભોગ બનનારી વ્યક્તિ ની યાદશક્તિ જતી રહે છે અને 48 કલાક માં જ કોમામાં જઇ શકે છે.
આ વાઇરસ ચામાચીડિયા,ભૂંડ માંથી માનવીમાં ટ્રાન્સફર થાય છે.આ રોગ ના લક્ષણો માં તાવ આવવો,માથાનો દુખાવો,ઉલ્ટી થવી,શરીર દુખવું,યાદ શક્તિ જતી રહે,શ્વાસ લેવામાં તકલીફ પડે અને છેલ્લે વ્યક્તિ કોમામાં જતી રહે.
ભગવાન આ નીપા વાઇરસ થી સૌને બચાવે.



Ye sab likhne ke baad mere aek mitr ka mesej aaya jo me aapke sath share krti hu.


#નીપા
#છોટી બાતેં
#छोटी बातें
#chhoti baate

No comments:

Post a Comment