Monday, 19 February 2018

G.K

      1) કયો પ્રદેશ ‘પાંચ નદીઓનો પ્રદેશ’ કહેવાય છે?
         -પંજાબ
       2)ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ‘ઓર્ગેનીક સ્ટેટ’ બન્યું છે?
             -સિક્કિમ
       3)કર્કવૃત ને બે બાર ઓળનગતી ભારતની એક માત્ર નદી કઈ             છે?
            -મહી નદી
       4) કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે?
           -વિડાલ કસોટી
       5)વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી બનાવવા ક્યાં વાયુનો                  ઉપયોગ થાય છે?
             -હાઇડ્રોજન
        6) સાત પગલાં આકાશમાં નવલકથા કોને લખી છે?
            - કુંદનીકા કાપડિયા
       7) માંડવી ની ટેકરીઓનું ઊંચામાં ઊંચું   શિખર .......... છે.
            - ચોટીલા
       8) બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે                        સ્વીકાર્યું?
            - માગશર સુદ 7, વિક્રમ સંવત 2006
       9) ‘લાવણી ‘ એ ક્યાં રાજ્યનું જાણીતું નૃત્ય છે?
          -  મહારાષ્ટ્ર
       10)  ‘ત્રિમૂર્તિ’  નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે?
            - એલીફંટા

No comments:

Post a Comment