આજ થી નવા વર્ષ સાથે કંઇક નવુ આપ સાથે શેર કરવાની ઈચ્છા છે એટલે જ આજ થી સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગે તેવા પ્રશ્નોત્તર સાથે નવા વર્ષ ના આપ સૌને Happy New Year
1) SBI નું વડું મથક ક્યાં આવેલું છે
Ans- મુંબઇ
2) તાજેતર માં ક્યાં દેશમાં હાઇડ્રોજન વડે ચાલતી વિશ્વની પ્રથમ ટ્રામ શરૂ થઈ?
Ans- ચીન
3) ‘કવીન ઓફ ઠુમરી’ નું બિરુદ ધરાવતા પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કોણ છે?
Ans- ગિરિજા દેવી
4) સંકલ્પ યોજનાનું પૂરું નામ જણાવો.
Ans- સ્કીલ્સ એકવિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવલીહુડ પ્રમોશન
5) ક્યાં જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામે લાયન સફારી પાર્કનું લોકાર્પણ થયું?
Ans- અમરેલી

No comments:
Post a Comment