આ જિંદગીની કેવી પરીક્ષા છે ,
છે એ ગમતું નથી જે ગમે છે એ મળતું નથી
દુનિયામાં દરેક માણસ કોઈક ના કોઈ વસ્તુ,પદ,કે માણસ માટે પાગલ હોય છે.એ મેળવવા માટે લોકો જિંદગી ની ખુશીઓ ભૂલી તેની પાછળ લાગ્યા રહેતા હોય છે.તેના માટે સર્વસ્વ આપ્યા પછી પણ જો એ પદ,માણસ કે વસ્તુ આમાંથી જેની પાછળ દોડતા હોય એ જો આપણી ના થાય તો માણસ થંભી જાય છે.એને આગળ જવાનો કોઈ માર્ગ મળતો નથી ,એ છેલ્લા શ્વાસ સુધી પણ એને મેળવવાની જ કોશિશ કરે છે.
આ ઈચ્છાઓ પુરીના થતા તે જડ બનતો જાય છે ,એ દુનિયાના કોઈ વ્યક્તિ કે વસ્તુ ઉપર ભરોસો રહતો નથી,કરે તો બિચારો માણસ સુ કરે?કેવી રીતે પાછું લાવે?માણસ રસ્તો બદલી શકે પણ ગોલ નહિ.
જિંદગીને એ પછી ચેલેન્જ કરે છે*એ જિંદગી તારામાં તાકાત હોય એટલી મારી પરીક્ષા કર હું તેને મેળવીને જ રહીશ* હું તારાથી ડરવાનો નથી,તારી ફેકેલી મુસીબતના પથ્થરને હું પગથિયાં બનાવી મારા ગોલ સુધી પહોંચીસ.
આવી ડાઈ ડાઈ વાતો સાંભળવાથી જિંદગી જીવવાની તાકાત આવી જાય છે પણ ખરેખર ખબરતો તેનેજ પડે છે જે ને જિંદગી માં સંઘર્ષ કર્યો હોય?
છેલ્લે......
જિંદગી પણ દાવ કરી જાય છે..
મારાને મારા થી દુર કરી જાયછે😂

No comments:
Post a Comment