જે વચન થી આપણે બંધાયા એ વચન લખવા કે કહેવા બહુ સહેલા છે પણ એને જિંદગી ભર નિભાવવા ખૂબ અઘરા છે.કદાચ આજે 26 જાન્યુઆરી ઉજવતા ની સાથે દેશભકિત માં રંગાઈ જઈસુ પણ મિત્રો આપણે દેશને સુ મદદ કરવા ના જ્યા સુધી પહેલા આપણા ઘર,ગામ,શહેર કે રાજ્ય ને મદદ નહિ કરીએ.આપણે દેશને મદદ કરવા માટે દેશને આપેલા વચનોને પહેલા નિભાવવા પડશે.
દેશભક્તિ સાચી તો જ છે જો આપણે ભાઈચારાની ભાવના રાખીશું.
Love u india
Love u
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बाते

No comments:
Post a Comment