Friday, 4 May 2018

Summer special

ચાલ સૂરજ....
આજ તો તને પણ,
ઘરે લઈ જાઉ.
બહૂ જ તપે છે આજકાલ,
ઘડી બે ઘડી તને હુ,
ફ્રીજમા મૂકી દઉ........



#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

No comments:

Post a Comment