Monday, 26 February 2018

ૐ શાંતિ

ભારત સરકાર  તરફથી પદ્મશ્રી મેળવનાર  ‘શ્રીદેવી’ આપણી વચ્ચે નથી પણ એમનો ચહેરો આજે પણ લોકો ના દિલ માં વસેલો છે.શ્રીદેવી જી એ ફિલ્મમાં કરેલ કામમાં ફેમસ ગીત
 ‘મેરે હાથોમે નૌ નૌ ચુડિયારે....
‘તું નાજા મેરે બાદશાહ એક વાદે કે લીએ.....’
‘મેં ખ્વાબોકી સહેજાદી .....હવા હવાઈ...’
આવા અનેક ગીતોમાં તેમની એકટીંગ અને તેમનો ડાન્સ ખુબજ લોકપ્રિય બન્યા છે.વળી હા નાગીન ડાન્સ યાદ કરતાજ શ્રીદેવી જી ને કોઈ યાદ ના કર્યા હોય એવું ના જ બને.
હમણાં ઇંગલિશ વીંગ્લીશ ફિલ્મ મા પણ તેમને સ્ત્રીઓને આગળ વધવા માટે નો પ્રેરણાદાયી રોલ નિભાવ્યો હતો.સ્ત્રી મહત્વ માટેની તેમની ભૂમિકા ખુબજ યાદગાર છે.
ભગવાન શ્રીદેવીજી ના આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.
#શ્રીદેવી
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें


1 comment: